તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વડતાલમાં જુગાર રમતાં 6 ઇસમો ઝડપાયા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડતાલ રેલ્વે સ્ટેશનની બાજુમાં ઓડ વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ચકલાસી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કરીને લાલજી અંબાલાલ પરમાર, નિલેશ માલાભાઇ, રમણ ચંદુભાઇ પરમાર, રમેશ અંબાલાલ રાવળ, કનુ સાગરભાઇ દરબાર તથા અશોક સોમાભાઇને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ.5600 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો