તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચકલાસીના વિજયનગરમાં કેટલાક શખસો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી ચકલાસી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કરીને વિજય શંકરભાઇ, મુકેશ ઉર્ફે મહેશ અજીતસિંહ ઝાલા, ભરત છબાભાઇ વાઘેલા, વનરાજ મનુભાઇ વાઘેલા અને મુસ્તુફાખાન મોહરમખાનને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રોકડા રૂ.740 તથા અંગજડતીમાંથી રૂ.4540 મળી કુલ રૂ. 5280 કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.