તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની ઘાતક લહેર:ખેડામાં કોરોનાના 31 પોઝિટીવ ,6ના મોત

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નડિયાદમાં કોરોના કેસ વધવા સાથે કન્ટેમેન્ટ ઝોન વધારવામાં આવ્યાં છે. - Divya Bhaskar
નડિયાદમાં કોરોના કેસ વધવા સાથે કન્ટેમેન્ટ ઝોન વધારવામાં આવ્યાં છે.
 • સિવિલમાં 3 અને ખાનગી હોસ્પિટલમાં 3 દર્દીના સારવાર દરમિયાન મોત
 • કોરોનાના બીજા તબક્કામાં ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’ના કારણે આખા પરિવાર ઝપટમાં આવ્યાનું જોવા મળ્યું

ખેડા જિલ્લામાં કોરોના ભયજનક રીતે વકર્યો છે અને સાથોસાથ ઘાતક પણ બન્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 31 કેસ બહાર આવ્યાં છે. જ્યારે છ દર્દીના સારવાર દરમિયાન જ મોત નિપજ્યાં છે. ખેડામાં શનિવારે બેકાબુ બનતા છ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલના 3, શ્લોક હોસ્પિટલના બે અને પારેખ હોસ્પિટલના એક દર્દીનો સમાવેશ થાય છે.

આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, શનિવારે 31 સંક્રમિત જાહેર કરાયાં છે. જેમાં નડિયાદના 6, તાલુકાના 9 ઉપરાંત કપડવંજ, કઠલાલ, ઠાસરા, ડાકોર, માતર, મહુધા અને વસોમાં દર્દી જોવા મળ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના બીજા તબક્કામાં ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’ જોવા મળી છે. જેમાં આખા પરિવાર કોરોનાની ઝપેટમાં આવતાં હોવાનું જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો