તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લિંબાસીમાં જુગાર રમતાં 3 ઝડપાયા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લિંબાસીમાં કેેટલાક શખસો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરીને 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.2080 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. લિંબાસીમાં જોગણી માતાના મંદિર પાસે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરીને, જુગાર રમી રહેલા નરેશ બાબુભાઇ તળપદા, અનિલ રામાભાઇ તળપદા તથા ભીમા હરિભાઇ ભરવાડ (ત્રણેય રહે.લિંબાસી) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ પરથી અને અંગજડતીમાંથી રૂ.2080 કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો