તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિન્ટર જપ્ત:નડિયાદમાં બનાવટી નોટ છાપતાં 3 ઝડપાયાં : પ્રિન્ટર જપ્ત કરાયું

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પંજાબી સોસાયટીના આશિર્વાદ રો હાઉસમાં મકાન ભાડે રાખીને યુ-ટ્યુબ પર વિડીયો જોઇને બે દિવસમાં 3 શખ્સોએ રૂ. 17 લાખની બનાવટી નોટ છાપી હતી. આ મામલામાં પોલીસે રૂ.17,66,500 નો મુદ્દામાલ કબજે લીધો હતો. પ્રિન્ટર ઉપર બનાવટી ચલણી નોટ છાપીને તેને બજારમાં ફરતી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો.આ અગાઉ અંબાવ સ્વામિનારાયણ મંદિરમાં પણ બનાવટી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો