તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કાર્યવાહી:ખેડામાં ત્રણ સ્થળે જુગારના દરોડામાં 15 શખસો ઝબ્બે

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડામાં ત્રણ સ્થળે પોલીસે બાતમીના આધારે દરોડો કરીને રૂ.9426 નો મુદ્દામાલ કબજે લઇને 15 જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ઠાસરા તાલુકાના સિહોરી ફળિયામાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે દરોડો કરીને પોલીસે વિજય પરમાર, કમલેશ પરમાર, અરવિંદ પરમાર, શના પરમાર, જશવંત પરમાર, દિનેશ પરમાર, તથા હર્ષદ પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ સહિત કુલ રૂ.6730 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત નડિયાદના બસ સ્ટેશન પાસે હરિશ મોહનાનીને રૂ.330 સાથે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત મહેમદાવાદ-મહુધા રોડ ઉપરથી પોલીસે શહેજાદ મલેક, અરબાજ પઠાણ તથા અલ્તાફ પઠાણને ઝડપી પાડી પોલીસે રોકડ સહિત કુલ રૂ.2400 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો