તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:બામરોલીમાં જુગાર રમતાં 12 ઝડપાયા

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસો પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, બામરોલી વાડિયા વિસ્તારમાં કેટલાક શખસો ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો કરીને મહેશ સોલંકી, ધર્મેન્દ્ર સોલંકી, કમલેશ સોલંકી, પ્રવિણ સોલંકી, હર્ષદ સોલંકી, રમેશ સોલંકી, ભૂપેન્દ્ર સોલંકી, મહેશ સોલંકી, બળવંત સોલંકી, વિઠ્ઠલ સોલંકી વિનુ કાંતિભાઇ સોલંકી તથા ભરત મણીભાઇ ચાવડાને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી તથા અંગજડતીમાંથી મળી કુલ રૂ. 15,220 કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...