કોરોના વોરિયર્સ:ખેડા જિલ્લાના 108ના કર્મચારીઓનું સન્માન કરાયું

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને કારણે 108 એમ્બ્યુલન્સની ટીમ પોતાના જીવને જોખમમાં નાખીને શંકાસ્પદ તેમજ પોઝિટીવ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહી છે. જિલ્લામાં ફરજ બજાવી રહેલા તમામ કર્મચારીઓનું સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ કપડવંજ દ્વારા કરાયું હતું. ટ્રસ્ટના ચેરમેન નયનભાઇ દ્વારા કર્મચારીઓને સન્માન પત્ર આપીને શુભેચ્છા પાઠવી હતી. 108 ના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવી તેમજ ઇ.એમ.ઇ દુષ્યંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...