આક્રોશ:ગામવાસીઓની રોડ નહી તો વોટ નહીંની ચીમકી

મોદજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાજીપુરા પાટીયાથી નવાઘરા જવાનો રસ્તો છેલ્લાં 26 વર્ષ થી ખુબ ખરાબ છે. કોઈ નેતા પણ આ રોડ બનાવવાનું વિચારતા નથી. આ રોડ પર નોકરી, ખેતી કામ, અથવા દવાખાના જવાનો મુખ્ય રસ્તો છે. જો રસ્તો ટૂંક સમયમાં બનાવામાં નહી આવે તો આવનારી બધી ચૂંટણીનો બહિષ્કાર કરવાની અને રોડ નહી તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...