તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:નિયામક કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ખેડાની મુલાકાત

ખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ વોર્ડની સમીક્ષા કરવામાં આવી

ખેડા સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે બુધવારે અમદાવાદ વિભાગીય નિયામકના રિઝીનલ ડેપ્યુટી ડાયરેક્ટર RDD ર્ડો. જી સી પટેલ દ્વારા ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે વિઝીટ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સિવિલમાં કોવિડ વિભાગના દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી અને સિવિલમાં ઓક્સિજન સપ્લાયની ચકાસણી કરવામાં આવી હતી અને બધા ડોક્ટર જોડે મીટીંગ કરી ત્યાર બાદ કોવિડ વોર્ડની સમીક્ષા કરવામાં આવી અને સ્થાનિક પબ્લિકને કોરોના અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા અને રસીકરણ પ્રોગ્રામની સીચ્યુંએશન જોવામાં આવી હતી.

મુલાકાત દરમ્યાન સિવિલના RMO એમ. જી. વોરા અને તાલુકાના THO રાહુલ પટેલ ઉપસ્થિત રહયા હતા ત્યાર બાદ ખેડાના મહિજમાં આધ શક્તિ આઇસોલેશન ખાતે કોવિડના દર્દીઓની મુલાકાત પણ લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...