તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:જિલ્લામાં 20 દિવસમાં જ 15 હજાર કામદારોને રસીકરણ

ખેડા16 દિવસ પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં રાજ્ય સરકારની સુચના અનુસાર રસીકરણનો કાર્યક્રમને સુદઢ બનાવવાના હેતુથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર અને તલાટીઓ, આંગણવાડી સ્ટાફની મીટીંગ યોજી પ્લાનીંગ સાથે રસીકરણના કાર્યક્રમને અમલમાં મુકવા ચર્ચા કરી હતી.

તાલુકા વિકાસ અધિકારી અર્જુન વી. ટોળિયા અને તાલુકા આરોગ્ય અધિકારી રાહુલ પટેલ દ્વારા ખેડા તાલુકામાં આવેલ વિવિધ કંપનીઓની મુલાકાત લઇને તે લોકોને રસીકરણમાં ભાગ લેવા સમજુત કર્યા હતા જેમાં છેલ્લા 20 દિવસમાં દ્વારા 20 જેટલી ટિમો બનાવીને ગામડાઓમાં અને 10 જેટલી ખાનગી કંપનીના મજુરો સાથે કુલ 15000 થી વધુ લોકોને રસીકરણ અભિયાનમાં તાલુકા હેલ્થ ટિમ, તલાટી, આગણવાડી બહેનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો