આયોજન:ખેડા પ્રાંત કચેરીમાં વિદાય સમારંભ

ખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા દિનેશભાઇ તળપદા વયનિવૃત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ખેડા પ્રાંત અધિકારી ઉમંગ પટેલના હસ્તે દિનેશભાઇને ફુલહારથી સ્વાગત કરીને મોમેન્ટો આપીને તેમને કચેરી ખાતેની કામગીરી બિરદાવી વિદાય આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...