તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:અંગાડી ગામને 11 હજાર દિવડાનો શણગાર

ખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં દિવાળી તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ ગળતેશ્વરના અંગાડી ગામે અનોખી રીતે દિવાળીની મનાવવામાં આવી છે. આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે 11 હજાર દિવડાઓની તમામ ફળિયામાં બન્ને સાઈડે લાઈનો ગોઠવી નાગરિકોની કતારો સર્જી ઘરે ઘરે ઉત્સવનો આનંદ કરાવવામાં આવ્યો હતો. સાથે રાત્રે તમામ ઘરની બહાર રોડ ઉપર હરોળમાં મુકવામાં આવેલા દિવડાઓને એકીસાથે પ્રગટાવવામાં આવ્યા હતા. સાથે દરેક ઘરના વ્યક્તિઓએ પોતાના ઘરની બહાર ઉભા રહી આનંદ દીપોત્સવીનો આનંદ માણ્યો હતો સાથે ઘરે ઘરે લવાયેલા ફટાકડા ફોડી કિલ્લોલ સાથે મજા લૂંટી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો