કોરોના સામે જંગ:ઉમિયાપુરા ગામે સરપંચ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાવવામાં આવ્યું

ખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના નાના મોટા ગામોમાં હવે કોરોનાએ કહેર વરસાવ્યો છે. જેને લઈને લોકો કોરોનાના વધુ ભોગ ન બને એને લઈને હવે ગામોમાં ઉકાળાનું વિતરણ કરાઇ રહ્યું છે. ઉમિયાપુરામાં બે કેસો નોંધાતા ગામના જાગૃત સરપંચ સોનલબહેન વિક્રમભાઈ બારૈયાએ વાસણા મારગિયા પ્રા. આરોગ્ય કેન્દ્રમાં આ અંગે રજુઆત કરી હતી. આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ગામને ઉકાળાનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...