તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:અનારાથી કપડવંજ રોડ પર ગાંડા બાવળોના ઝૂંડ જોખમી, અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય

કઠલાલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કઠલાલના અનારાથી કપડવંજને સાંકળતા રોડ પર સંખ્યાબંધ બાવળના ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યાં છે. અહીં છાસવારે ઝાડી-ઝાંખરાના કારણે નાનામોટા વાહન અકસ્માતો સર્જાતા હોય છે. કેટલાંક કિસ્સામાં લોકોએ જીવ ગુમાવવાની નોબત આવતી હોય છે. આ જોખમી બાવળોને કાપી નાખવા માટે અનેકવખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સત્તાવાહકો દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાતા ગામલોકોમાં આક્રોશ ફેલાયો છે.અત્રેના અનારા, બંદુકિયા, જાનેત્રા, કેશરપુરા, લીલવા, જરમાળા, દાણા, આંબલિયારા, અંકલઇ વગેરે ગામના લોકો આ બાવળિયા ઝૂંડવાળા રોડનો ઉપયોગ કરે છે. લોકોની જિંદગીને જોખમમાં મુકતાં આ રસ્તા પરના ગાંડાબાવળોનું સત્વરે કટીંગ કરવાની માગણી ગ્રામજનોએ દોહરાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો