વાવણી:કપડવંજ પંથકમાં મગફળીનું વાવેતર શરૂ

કપડવંજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ પંથકના પૂર્વ ગાળાના ગામોમાં ખેતીલાયક વરસાદ થતા કપાસ, મગફળી અને શાકભાજીનું વાવેતર શરૂ કર્યુ છે. ધીમી ધારે વરસેલા વરસાદના પગલે ખેતરમાંથી નિંદામણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...