તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:કપડવંજમાં લગ્ન દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુને રાશનની કીટ આપી

કપડવંજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજમાં ઉછરેલો અને વડોદરા GSFCમાં ફરજ બજાવતા યુવકે લગ્ન દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓને જીવનજરૂરિયાત વસ્તુની કીટ આપી ઉજવણી કરી હતી. જેને પગલે લાગણીસભર દ્રશ્ય સર્જાયાં હતાં.

કપડવંજના વિવેક હરીશકુમાર જોષી અને પાયલ જોશીએ પોતાની પ્રથમ મેરેજ એનિવર્સરીની પારિવારિક ઉજવણી કરી હતી. કપડવંજમાં આવેલી વી.એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા શારદા સંકુલ ખાતે આવેલી અંધજન મંડળ-કપડવંજની શાખામાં 15 જેટલા જરૂરિયાત પ્રજ્ઞાચક્ષુઓને રાશન કીટ દાળ, ઘી જેવી જીવન 14 વસ્તુઓ અર્પણ કરી મીઠાઈ ખવડાવવી હતી. .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો