કોરોનાનો કહેર:કપડવંજના વૃદ્ધ કોરોનાની ઝપટમાં

કપડવંજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજના ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા અબ્દુલગની શેખ (ઉ.વ.65) ને માથામાં દુ:ખાવાની ફરિયાદના બાદ તેમને અમદાવાદ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને લઇને કપડવંજમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વે સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તાલુકામાં પખવાડિયામાં જ 25 પોઝીટીવ કેસ મળી આવતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...