તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ:કપડવંજ કેળવણી મંડળના સહયોગથી દિવ્યાંગ બહેનોને તાલીમ અપાઇ

કપડવંજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજની વાડીલાલ એસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ અને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવી બહેનોને રોજગારી પુરી પાડવા વડોદરા સ્થિત નિતારા એકેડમી દ્વારા કપડવંજ કેળવણી મંડળના આર્થિક સહયોગથી બ્યુટી પાર્લરની તાલીમ આપવામા આવી રહી છે. એક બેચ પુરી થયેલ છે, બીજી બેચ ચાલુ છે. તેઓ દુલ્હનને કેવી રીતે તૈયાર કરવા તેનો ડેમો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો