કોરોનાવાઈરસ:કપડવંજ પાલિકા દ્વારા અખાદ્ય મીઠાઇનો જથ્થો નાશ કરાયો

કપડવંજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન બંધ પડેલી મીઠાઈ અને ફરસાણની દુકાનમાંથી અખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કર્યો હતો. કપડવંજ પાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન ન ખુલેલી નમકીન અને મીઠાઈની બે દુકાનનું ગુરૂવારના રોજ પાલિકાના ચીફ ઓફિસર બી.એન.મોડની સુચનાથી સેનેટરી ઇન્સ્પેક્ટર નગીનભાઈ પટેલ, અમરીશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરી 55 કિલો નમકીનનો જથ્થો મીઠાઈમાં રસગુલ્લા અને વિવિધ કંપનીનો આઈસ્ક્રીમનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...