બેઠક:સિંચાઇના પાણી માટે સાંસદ અને અધિકારીઓની બેઠક યોજાઇ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલકાણામાં જિલ્લા-તાલુકા પંચા.ના સભ્યો સાથે સર્વેની ચર્ચા

કપડવંજ તાલુકાના મલકાણા ગામ (અંતિસર) ખાતે કપડવંજ તાલુકાના પુર્વ વિસ્તારના સિંચાઇના પાણી માટે સુજલામ સુફલામ્ શાખાના અધિકારીઓ તથા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ તથા ખેડા જિલા મંત્રી નીલેશભાઈ પટેલ, વિવેકભાઈ પટેલ તથા ખેડા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ચીમનભાઈ પટેલ, નગીનભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ધૂળસિંહ સોલંકી, તાલુકા મંત્રી રાજેશભાઈ પટેલ તેમજ ગણપતસિંહ રાઠોડ, તાલુકા કિસાન મોરચા પ્રમુખ પ્રહલાદસિંહ ગોહિલ તેમજ પૂર્વગાળાના આગેવાનો બાબુભાઈ પટેલ, પ્રભાતસિંહ પરમાર, વિક્રમભાઈ દેસાઈ, હરજીવનભાઈ પટેલ, ગુલાબસિંહ, બાબુભાઈ તથા તમામ સરપંચો ખેડૂત આગેવાનો જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પચાયતના સદસ્ય સાથે સર્વેની કામગીરી ચાલુ કરવા ચર્ચા કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...