તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:કપડવંજની પ્રાથમિક શાળામાં 80 શિક્ષકોની વધ પડી

કપડવંજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 40ને સિનિયોરીટીનો લાભ અપાયો

કપડવંજ તાલુકાના 80 પ્રાથમિક શિક્ષકોની વધ હતી. સમગ્ર કેમ્પ દરમિયાન 1 શિક્ષક માતૃશાળા, 30 શિક્ષક સરભર તથા 9 શિક્ષકોને સિનિયોરીટીનો લાભ આપવામાં આવ્યો હતો. બાકીના વધ પહેલાં શિક્ષકો તા.7મી ડિસેમ્બર, 20ના રોજ જનરલ બદલી કેમ્પમાં નડિયાદ મુકામે હાજર રહી સ્થળ પસંદગી કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શરાફી મંડળીના મંત્રી અનુપસિંહ પરમારે કર્યું હતું. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ.પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રણજીતસિંહ ડાભી,તાલુકા શિક્ષણ અધિકારી એચ.કે.ખરાડી,ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી પ્રતાપસિંહ પરમાર, કપડવંજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી રાજેશભાઈ પટેલ,શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ નિકેશભાઈ સેવક તથા મંત્રી પ્રવિણસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો