તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કપડવંજના 21 પંચાયતને નવા વાઘા પહેરાવશે

કપડવંજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપડવંજ-કઠલાલ તાલુકાના આશરે 20 પૂર્વે 21 જેટલાં ગ્રામપંચાયત કચેરીઓ બનાવાઇ હતી. જે જાળવણીના અભાવે અને સરકારીબાબુઓની લાપરવાહીના લીધે દરેક ગ્રામપંચાયત ઘરની હાલત જર્જરિત થઇ હતી. જેને રિપેર કરાવવાની સાથે આધુનિક ટેકનોલોજીથી બનાવવાની માંગ ઉઠી હતી. જેના અનુસંધાને કપડવંજના ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતાં નવા પંચાયતઘર બનાવવાની દરખાસ્ત મંજૂર કરી હતી. જે મુજબ અરાલ ગ્રામપંચાયતની નવી કચેરીના બાંધકામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો