તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:અંગાડી ગામે રામદેવપીર મંદિરના પટાંગણમાં રક્તદાન કેમ્પ યોજાયો

ગળતેશ્વર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંગાડી મુકામે રામદેવપીર મંદિરના પટાંગણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 70મા જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં યુવા મોર્ચાના ખેડા જિલ્લા પ્રમુખ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...