તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:ડાકોરમાં મહા પૂનમે મંદિર સવારે 5 વાગે ખુલી જશે

ડાકોર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહારના રાજભોગ, ગાયપૂજા-તુલા બંધ

ડાકોરના ઠાકોરના પૂનમના દિવસે દર્શનનો મહિમા રહેલો છે. 27મીને શનિવારના રોજ મહા પૂનમમાં રણછોડરાયજી મહારાજના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 5 વાગે નીજમંદિર ખુલશે. 5-15 વાગે મંગળા આરતી થશે. જે 5-20 વાગ્યાથી 8 વાગ્યા સુધી દર્શન ખુલશે.

બાદમાં 8થી 8-30 સુધી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ, ગ્વાલભોગ ત્રણ ભોગ ભેગા આરોગવા માટે બિરાજશે.8-30 વાગે શણગાર આરતી થશે અને 8-35થી 11 વાગ્યા સુધી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે. 11થી 11-30 સુધી રાજભોગ. 11-30 વાગે રાજભોગ આરતી થશે અને 11-35થી 1-30 સુધી ઠાકોરજી પોઢી જશે. સાંજના 4 વાગે નીજમંદિર ખુલશે, 4-15 વાગે ઉત્થાપન આરતી થશે અને 4-20 વાગે દર્શન થઇ શયનભોગ, સખડીભોગના દર્શન થઇ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો