તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણગાર:વસંત પંચમીએ ઠાકોરજીએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા

ડાકોર11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ડાકોરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજીએ વસંત પંચમીના પાવન પર્વે શ્વેત વસ્ત્રો ધારણ કરીને, દર્શનાર્થીઓને દર્શન આપ્યા હતા. આજથી ભગવાન તિલક તથા શણગાર આરતી વખતે શ્વેત વસ્ત્ર ધારણ કરશે. વસંત પંચમીથી 40 દિવસ સુધી ભગવાન રણછોડરાયજી શ્વેત વસ્ત્ર અને શણગારમાં દર્શન આપશે. આ ઉપરાંત હોળી - દોલોત્સવ સુધી રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. શ્રૃંગાર આરતી પહેલાં ભગવાન ભક્તો સાથે હોળી રમશે અને ધાણી-ચણા અને ખજુરનો ભોગ આરોગશે. જ્યારે આગામી દિવસમાં રંગોત્સવને લીધે રાજ્યભરમાંથી શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો