તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘીના ઠામમાં ઘી:વાંકાનેરમાં વોર્ડ નં. 4 માટે ભાજપ મુરતીયા નક્કી ન કરી શક્યો, અન્ય નામ જાહેર કરાયા

વાંકાનેર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિનિયર આપોઆપ કપાયા, 24 પૈકી ચાર રિપિટ, 20 નવા ચહેરા

પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતી કાલે શનિવારે છેલ્લો દિવસ છે ત્યારે મોડે મોડેથી વાંકાનેર નગર પાલિકાના ઉમેદવારોના નામની યાદી ભાજપે જાહેર કરી છે, જો કે વોર્ડ નંબર ચાર માટે હજુ પણ કોકડું ગુંચવાયેલું જ રહ્યું છે. જાહેર કરવામાં આવેલા નામ પૈકી 20 નવા ચહેરાને ભાજપે તક આપી છે, જ્યારે ચાર ઉમેદવારો રીપિટ કર્યા છે. જે રીપિટ કરવામાં આવ્યા છે તેમાં કાંતિલાલ કુંઢિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશ વોરા અને ભાવનાબેન પાટડીયાનો સમાવેશ થાય છે.

આજે ચૂંટણી ફોર્મ રજૂ કરવાનો અંતિમ દિવસ
વોર્ડ નં. 1

{ શૈલેષભાઇ જ્યંતિભાઈ દલસાણીયા
{ કાંતિલાલ રાયમલભાઈ કુંઢીયા
{ મીરાબેન હસમુખભાઈ ભટ્ટી
{ દેવુબેન શામજીભાઈ પલાણી

વોર્ડ નં. 2
{ લતાબેન શંકરભાઇ વિંઝવાડિયા
{ પ્રદ્યુમનભાઈ ભુપતભાઇ પઢીયાર
{ વિશાભાઈ સાતાભાઈ માંડાણી
{ કમળાબેન નરેન્દ્રભાઈ મકવાણા

વોર્ડ નં. 3
{ ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા
{ કોકિલાબેન કીર્તીકુમાર દોશી
{ માલતીબેન વિનોદરાય ગોહેલ
{ જગદીશભાઈ મણિલાલ રાજવીર

વોર્ડ નં. 5
{ રાજ કેતનભાઈ સોમાણી
{ ભાવેશભાઈ ભોગીલાલ શાહ
{ ભાવનાબેન કનૈયાભાઈ પાટડીયા​​​​​​​​​​​​​​​​​​​​
{ હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી

વોર્ડ નં. 6
{ બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા
{ જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ
{ જસુબેન રમેશભાઈ જાદવ
{ સુનિલભાઈ મનસુખભાઇ મહેતા

​​​​​​​વોર્ડ નં. 7
{ રમેશભાઈ વશરામભાઇ વોરા
{ દેવાભાઇ રેવાભાઈ ગમારા
{ જયશ્રીબેન ભરતકુમાર સુરેલા
{ રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ

4 મોટા માથા ચૂંટણી નહીં લડી શકે
પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન મુજબ વાંકાનેર ભાજપના જીતુભાઈ સોમાણી, ઇન્દુભા જાડેજા, હર્ષાબેન મેહતા સહિતના ચાર નેતાઓ ચૂંટણી લડવાથી બાકાત રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો