તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:વાંકાનેરના દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરના દારૂના ગુનામાં છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાતાં પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે. વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહીબિશન એકટ હેઠળના ગુનાનો આરોપી વસીમ હારુન મૂલતાની પિંજારા રાજકોટ બાળાને તેના ઘર પાસે હોય મળેલી બાતમી આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફ દ્વારા આરોપીના ઘર પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને આરોપી વસીમને ઝડપી લીધો હતો. વધુ તપાસ માટે પોલીસ મથક હવાલે કર્યો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો