ફરિયાદ:વાંકાનેરમાં પરિણીતાને માર માર્યાની રાવ

વાંકાનેરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરમા વેવાઈઓ વચ્ચે ચાલતા ભરણ-પોષણના કેસ મામલે પરિણીતાને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ આરંભી છે. પરિણીતાએ પોતાના સાસરી પક્ષના પાંચ વ્યક્તિઓ સામે હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધાવી હતી. વાંકાનેરના મચ્છુ નદીના કાંઠે રહેતી ઉમાબેન હરસુખભાઇ ચારોલીયાએ આરોપીઓ મેહુલભાઇ ગોઢકીયા, રમેશભાઇ ગોઢકીયા, દિનેશભાઇ ગોઢકીયા, મુકેશભાઇ ગોઢકીયા, સુરેશભાઇ ગોઢકીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...