તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:વાંકાનેરમાં જુગાર રમતો શખ્સ ઝડપાયો

વાંકાનેર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરમાં પોલીસે વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડયો હતો અને તેની સામે કાર્યવાહી આરંભાઇ હતી. શહેરના માર્કેટ ચોક નજીક તા. 4ના રોજ જીતેન્દ્રભાઇ વાડીલાલ શાહને વર્લી ફીચરના આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે રોકડ રૂપીયા 1500, એક ફોન મળી કુલ રૂપીયા 2000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો