તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:વાંકાનેર પેલેસ ખાતે કોરોના વોરિયર્સ તબીબો, સ્ટાફનું સન્માન

વાંકાનેર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાંકાનેર પેલેસ ખાતે કોરોના વોરિયર્સ તબીબો સહિત સ્ટાફનું યુવરાજ દ્વારા સન્માન કરાયું હતું, કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે પોતાના જીવના જોખમે પરિવારની પરવા કર્યા વગર દિવસ રાત કોરોના દર્દીઓની સારવાર માટે ખડેપગે તૈનાત રહી સારવાર કરનાર વાંકાનેર હોસ્પિટલના તબીબી સ્ટાફ સહિતના કોરોના વોરિયર્સ વાંકાનેરના રાજ પેલેસ ખાતે મુલાકાતે ગયા હતા. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર આરીફ શેરસિયા સહિતના તબીબી સ્ટાફ તથા અન્ય સ્ટાફ પણ સામેલ હતા. પેલેસ ખાતે રાજવી પરિવારના યુવરાજ કેશરી સિંહ ઝાલા દ્વારા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો