તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અરણીટીંબા પાસેથી 11.65 લાખના દારૂ સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂનું હબ ગણાતા વાંકાનેરમાં ચૂંટણીના સમયે દારૂની રેલમછેલ

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો હતો. જે બનાવમાં પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 11.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકા ને મળેલ બાતમીને આધારે પોલીસે અરણીટીંબા ગામ નજીકથી ટ્રક નંબર GJ 15 Z 1161 માં ચોર ખાનું બનાવીને છુપાવી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ 540 જેની કીમત રૂ. 1,62,000 સહિત કુલ રૂ.11,65,100 ના મુદામાલ સાથે રાજસ્થાનના ડ્રાઈવર આરોપી હરખારામ રેવારામ સોલંકી ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવમાં અન્ય બે આરોપીઓ ભરતસિંગ અને હરપાલસિંહ ઝાલાના નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો