તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:મેઘપર પાસેથી 93,000ના દારૂ સાથે એકની ધરપકડ, દારૂ ઠલવાયએ પહેલાં પોલીસ ત્રાટકી

ટંકારા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વર્ષ ૨૦૨૦ પૂર્ણ થતુ હોય શરાબ રસીયાઓની પ્યાસ બુઝાવવા થર્ટી ફર્સ્ટની ઉજવણીમા દારૂ ની રેલમછેલ કરવા તાલુકાના મેઘપરઝાલા ગામમા વિદેશી દારૂનો જથ્થો ઠાલવવામા આવી રહ્યો હોય અને ચોક્કસ નંબરની કારમા સ્થાનિક શખ્સ માલ ભરી ગામડાની સીમમા આવેલ વાડીએ જઈ રહ્યાની સચોટ બાતમી સ્થાનિક પોલીસને મળતા અભિષેક ગુપ્તાની રાહબરી હેઠળ સ્ટાફે બાતમીની જગ્યાએ તૈનાત થયા હતા.

એ સમયે કારને અટકાવી તલાશી લેતા કારમાથી વિદેશી દારૂની ૬૪ બોટલ ઉપરાંત બિયર ટીન ૯૦ મળી આવતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો તથા કાર મળી કુલ રૂ.૯૩,૧૫૦/- ના મુદ્દામાલ સાથે મેઘપરના દરબાર જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલાની અટક કરી વિદેશી દારૂનો જથ્થો કયાંથી લાવ્યા હતા? અને કેટલા સમયથી નેટવર્ક ચલાવતા હતા? સહિતના મુદે પોલીસ તપાસ આદરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો