તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસગીરીની સરાહના:ટંંકારામાં પોલીસ બની પ્રજાની મિત્ર : દંડ ન લીધો, માસ્ક આપ્યા

ટંકારા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કહેરથી વણસેલી સ્થિતિમાં લોકોને સભાન કર્યા

ટંકારા ખાતે કોરોનાથી સ્થિતી વણસી હોવા છતા લોકો આ કપરા સમયને હળવાશથી લઈ બેફિકરા બની ટહેલી રહ્યા હોવાનુ ચિત્ર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નજરે નિહાળ્યુ હતું. વર્તમાન કપરા કાળમા પ્રજાને કાયદાના દંડાથી નહી પરંતુ પોલીસે માસ્ક વગર નિકળતા લોકોને દંડનો ડંડો ઉગામવાને બદલે માસ્કનુ વિતરણ કરી પોલીસ પ્રજાની મિત્ર સુત્રને સાર્થક કરતા પ્રજામા અચરજ સાથે પોલીસગીરીની સરાહના થઈ રહી હતી.

ટંકારા પોલીસ દ્વારા નવનિયુક્ત સીપીઆઈ આઈ.એમ. કોંઢીયાની ઉપસ્થિતિમા શહેરની લતીપર ચોકડી પર માસ્ક વિના બેફિકર બની ટહેલતા લોકોને રોકીને માસ્કનો દંડ ફટકારવાને બદલે માસ્કનુ વિતરણ કરી પોલીસ તંત્રનુ સ્લોગન પોલીસ પ્રજાનો મિત્ર છે.એ સુત્રને અનુસરીને સામાજિક અંતર જાળવવા પ્રેમથી સમજાવી સમાજની પરવા કરવાના પાઠ ભણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો