તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદી જાહેર:લાંબી અસમંજસ બાદ ટંકારા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો જાહેર

ટંકારા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.તેમ છતાં લજાઈ -૧ બેઠક ઉપર હજુ વિવાદ હોવાથી તે પુરતી જાહેરાત બાકી રાખી બાકીનું લિસ્ટ ભાજપા દ્વારા સત્તાવાર જાહેર કરાયુ હતુ. જે જોતા ટંકારા-૩ બેઠકના ઉમેદવાર ગત વખતે ટંકારા-2 માથી ચુંટણી લડી હાર નો સામનો કરી ચુક્યા છે. તમામ નવા ચહેરાને તક આપવામા આવી છે.

જ્યારે જીલ્લા પંચાયતની ત્રણેય બેઠકો પૈકી લજાઈ બેઠકમા ચંદિૃકાબેન કડીવાર રીપીટ થયા છે. ઓટાળા બેઠકમા કમળાબેન ચાવડા અને ટંકારા બેઠક પર સંજયભાઈ ભાગીયાને ટીકીટ આપવામાં આવી હતી.

આંતરિક વિખવાદના લીધે નામની જાહેરાત મોડી
ઘુનડા: નિમુબેન ડાયાલાલ ડાંગર
હડમતીયા : શિલ્પાબેન દિલીપભાઈ કામરિયા
હરબટીયાળી : ઉર્મિલાબેન અરવિંદભાઈ માંડવીયા
જબલપુર : મણિલાલ ડાયાભાઇ કુંડારીયા
લજાઈ – 1 : ઉમેદવાર જાહેર કરવાના બાકી
લજાઈ – 2 : ધર્મેન્દ્રસિંહ જાડેજા
મીતાણા : અરવિંદ મોહનભાઇ દુબરીયા
નાના ખીજડીયા : રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા
નસીતપર : અરવિંદ ધનજીભાઈ ભાડજા
નેકનામ : અલ્પેશ ચુનીલાલ દલસાણીયા
ઓટાળા : સુનીતાબેન રમણીકભાઇ દેત્રોજા
સાવડી : ચંપાબેન ડાયાલાલ સવસાણી
ટંકારા-1 : સરોજબેન જીતુભાઇ ખોખાણી
ટંકારા-2 : રમશચંદ્ર બચુભાઈ કૈલા
ટંકારા-3 : સલીમ હાસમભાઇ અબરણી
વીરવાવ : ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયાનો સમાવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો