તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માન્યતાનું ખંડન:મિતાણામાં માન્યતાનું ખંડન કરવા સ્મશાનમાં ભજન કરાયા

ટંકારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના મિતાણા ગામે ગામડાના જાગૃત સેવાભાવીઓએ કાળી ચૌદશની રાત્રે સ્મશાનગૃહમા ન જવાની ગેરમાન્યતાનુ ખંડન કરવા માટે ખાસ રાત્રે સ્મશાનમા ભજન, સંતવાણીનો કાર્યક્રમ યોજીને લોકોને અંધશ્રધ્ધામાંથી દૂર રહેવા અપીલ કરી હતી. અંધશ્રધ્ધાના ભયને દૂર કરવાના હેતુથી રાત્રીકાળ દરમિયાન સ્મશાનમાં ધામા નાખી ત્યા ધૂન, ભજનની રંગત જમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો