તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તા.2 ડિસેમ્બરના રોજ ટંકારાના સાવડી ગામે ગામડાની સગીર વયની દિકરી ઉપર થયેલા દુષ્કર્મ પ્રકરણમાં સામાજીક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય હોદેદારો આજે મંગળવારે પિડીત સગીરાના પરીવારને સધિયારો આપી આ મુદે્ જિલ્લા પોલીસવડાને મળી રજૂઆત પણ કરી પિડીતાને ન્યાય માટે રણનીતી ઘડશે.
ટંકારા તાલુકાના સાવડી ગામે ગામડાની સગીર વયની દિકરી પર બે ઢગાઅે દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી. જો કે, બનાવ બાદ પોલીસે તાબડતોબ બંનેની ધરપકડ પણ કરી હતી. સગીરા પરના દુષ્કર્મના બનાવ અંગે સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટિૃય સંયોજક કેવલસિંહ રાઠોડ, રાષ્ટ્રીય મહાસચિવ ચિરાગ પરીખ, રાષ્ટ્રીય મહાસચિવ ભીમજી બેડવા, રાષ્ટ્રીય પ્રવક્તા તરૂણ રાઠોડ, પ્રદેશ પ્રભારી સુશ્રી ભાવના રાઠોડ સહિત ના સાવડી ગામે જઈ પિડીતાના પરીવારને મળી સધિયારો આપશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.