તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભાયાવદરમાં પાણી માટે મહિલાઓનું હલ્લાબોલ, ભર શિયાળે પાણીની તંગી

ભાયાવદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાયાવદરમાં પાણી માટે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે આ નગર પાલિકા તંત્ર દ્રારા ફુલવાડી પ્લોટ તેમજ આંબેડકરનગર વિસ્તારમાં અપુરતા ફોર્સ અને સમયમાં કાપ મુકીને ઓછું પાણી આપે છે.તેથી અમારાં ટાંકા ટાંકી સંપુર્ણ નથી ભરાતા અને અમો મહિલા પાણી માટે હેરાન થઇ રહ્યા છીએ અને આ તંત્ર દ્વારા અમારાં વિસ્તારમાં કિન્નાખોરી રાખે છે અને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં અમને પુરું પાણી આપવામાં આવતું નથી. અમો કોઈ સાથે ઓરમાયું વર્તન નથી કરતા.

મોજડેમની જે પાણીની પાઇપ લાઇન આવે છે તે લાઇન થોડીક ડેમેજ હોવાથી આ પ્રશ્ન ઉભો થયો છે અને અમે સતત બે દિવસથી તમામ સભ્યો તેમજ સ્ટાફના માણસો મોજ ડેમના પાણીનાં સંપનું અને મોટરનું રીપેરિંગ કામ કરી રહ્યાં છીએ. નગર પાલિકા પ્રમુખ નયનભાઈ જીવાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો