તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ખરીદી માટે ઉમટી ભીડ, માસ્ક ભુલાયા

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડ કરીને તહેવારોની ઉજવણીનો મોકો મળ્યો છે ત્યારે મોરબીમાં દિવાળીના દિવસે છેલ્લી છેલ્લી ખરીદી કરવા અને લટાર મારવા લોકોએ બજારમાં રીતસર દોટ લગાવી હતી. અને ઘડીભર તો લોકો કોરોનાને પણ વિસારે પાડી બેઠા હતા.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી તૈસી થઇ ગઇ હતી. વેપારીઓ પણ લોકોને માસ્ક પહેરીને જ દુકાનમાં આવવાની જીદ કરવાનુ ભૂલી વકરો કરવામાં બીઝી બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો