તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:મોરબીમાં વધુ ત્રણ દર્દી કોરોના પોઝિટિવ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સાવ નહિવત થઇ ગયું હોય તેમ સમગ્ર જિલ્લામાં માત્ર 3 કેસ જ પોઝિટવ આવ્યા હતા.જેમાં એક મોરબી શહેર ગ્રામ્ય અને હળવદમાં નોંધાયા હતા જ્યારે 3 તાલુકામાં એક પણ નવો કેસ આવ્યો નથી. બીજી તરફ 6 દર્દી સ્વસ્થ થઇ જતા તેઓને રજા આપવામાં આવી હતી.

જિલ્લામાં હાલ 45 દર્દી એક્ટિવ કેસમાં નોંધાયા છે. જેઓની હાલ સારવાર ચાલી રહી છે. બીજી તરફ આરોગ્ય વિભાગમાં નોંધાયેલા આંકડા મુજબ 19 દર્દીઓ કોરોનાનો જંગ હારી ગયા હતા અને મોતને ભેટયા હતા.મોરબી જિલ્લામાં કોરોનાની આજદિન સુધીની સ્થિતિ જોઇએ તો કુલ 1,60,028 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 3320 દર્દીઓના કેસ પોઝીટિવ આવ્યા હતા જેમાથી 3063 દર્દીઓ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો