કોરોના બેકાબૂ:મોરબીમાં શનિવારે વધુ 26 કેસ આવ્યા

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજય ભરમાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની અને તેનાથી થનારા મોતની સંખ્યા વચ્ચે શનિવારે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વધુ 26 કેસ સામે આવ્યા છે. તો 32 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. મોરબી સીટી : 16, મોરબી ગ્રામ્ય 05 વાંકાનેર સીટી 2હળવદ સીટી 2 અને માળિયા ગ્રામ્ય માં એક કેસ સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...