તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:મોરબીના મકનસરમાં યુવતીએ ફાંસો ખાઇ લીધો

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આપઘાતનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું

મોરબીના મકનસર નજીક જુના સરતાનપર રોડ નજીક વેલોસીટી સીરામીકના ક્વાર્ટરમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મુળ રાજસ્થાનના વતની અને હાલ મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલા વેલોસીટી સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી પીન્ટુબેન મણીભાઇ બામણીયા (ઉ.વ.૧૯) નામની યુવતીએ ફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

આ બનાવ બાદ યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.મૃતકના પરિવારજનોએ નિવેદન આપ્યું હતું કે,મૃતક યુવતીને કોઈ છોકરા સાથે પ્રેમસંબંધ હોય જે બાબતની જાણ ધરના સભ્યોને થઇ ગઇ હોય અને તેણીના લગ્નની વાત બીજે કરતા તે બાબતે લાગી આવતા તેણીએ જાતેથી લેબર રૂમમા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવની નોંધ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો