• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • The Wealth Of Congress Candidate In Morbi Seat Is More Than 23 Crores, Pankaj Ranasaria Of Aam Aadmi Party Also Owns 3 Crores.

આ રહ્યો હિસાબ:મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની સંપત્તિ 23 કરોડથી વધુ, આમ આદમી પાર્ટીના પંકજ રાણસરિયા પણ 3 કરોડના માલિક

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું મોરબી બેઠકની જ્યાં ભાજપમાંથી કાંતિ અમૃતિયા, કોંગ્રેસમાંથી જયંતી પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા સામસામે છે. આ બેઠક પર સૌથી વધુ સંપત્તિ કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ ધરાવે છે.

AAPના ઉમેદવાર સંપત્તિમાં બીજા નંબરે
મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની સંપત્તિ કુલ 9 કરોડ 23 લાખ 58 હજાર 32 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલની કુલ સંપત્તિ 23 કરોડ 19 લાખ 76 હજાર 731 છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયાની કુલ સંપત્તિ 3 કરોડ 78 લાખ 34 હજાર 441

અન્ય સમાચારો પણ છે...