તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાઘરવા પાસે ટ્રેઇલર સુરક્ષા પટ્ટી સાથે અથડાયું

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માળીયા તાલુકાના વાધરવા ગામ નજીક પૂલ નજીક બેકાબુ બનેલા ટ્રેઇલર ધડાકાભેર વાહન સુરક્ષા માટેની પટ્ટી તોડી નાખી છે. આથી સરકારને રૂ. 1.60 લાખનું નુકસાન થયું છે. માળીયા (મી.)માં વાધરવાના પૂલ પાસે એસ.આર. પંપની બાજુમા ટ્રેઇલરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી સ્ટેટ હાઇવે નં.-7ની વાહનોની સુરક્ષા માટેની 48 મીટરની પટ્ટી અકસ્માત કરી તોડી નાખતા સરકારની સંપત્તિને નુક્શાન થતા આ અકસ્માત બાદ ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો