અદભૂત નજારો:હાઇવેને ગાઢ ધુમ્મસનું આલિંગન, સિમલા જેવો નજારો સર્જાયો

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સાથે ગરમી અને ઠંડીની મિશ્ર ઋતુ અનુભવાઇ રહી છે. જો કે મોટા ભાગના શહેરોમાં શનિવારની સવાર અનહદ આહલાદક ઉગી હતી અને હાઇવે પર પણ ગાઢ ધુમ્મસ છવાઇ જતાં ચાલકોને મોજ પડી ગઇ હતી, જો કે દૂરનું દ્રશ્ય સ્પષ્ટ ન દેખાતું હોઇ, ધીમી ગતિએ વાહનો પસાર કરવા પડે તેવી નોબત આવી હતી. ઝાકળને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, શિમલા જેવો રમણીય માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...