તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:દારૂની હેરાફેરીમાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી એલસીબીને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહીબિશન એકટ હેઠળના ગુનાનો આરોપી વસીમ હારુન મૂલતાની પિંજારા રહે રાજકોટ સ્વાતિપાર્ક વાળો તેના ઘર પાસે હોય મળેલી બાતમી આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના એ.એસ.આઇ હીરાભાઈ ચાવડા,હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત વામજા, જયવંત સિંહ ગોહિલ,સંજય પટેલ રજની કૈલા સહિતના એ આરોપીના ઘર પાસે વોચ ગોઠવી હતી અને આરોપી વસીમને ઝડપી લીધો હતો.વધુ તપાસ માટે પોલીસ મથક હવાલે કર્યો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો