અનલોક:સાવધાની સાથે ભક્તોને પ્રવેશ, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘેલા સોમનાથ - Divya Bhaskar
ઘેલા સોમનાથ

ઘેલા સોમનાથ : સુપ્રસિધ્ધ ઘેલાસોમનાથ મંદિરે એસઓપી સાથે 15 ભાવિકોને જ દર્શન માટે મંદિર પરીસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ખોડલધામ : કાગવડના આ મંદિરે માત્ર દર્શન માટેની જ છૂટ અપાઇ છે. ભોજનાલય તેમજ ગાર્ડન બંધ રખાયા છે. ધ્વજા ચડાવવામાં 50ને મંજૂરી.

​​​​​​​ભુવનેશ્વરી : દેશના એકમાત્ર પીઠ સ્થાન ગોંડલના આ મંદિરે ગાઇડલાઇનના પાલન સાથે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે.

મુરલીમનોહર : સુપેડીમાં આવેલા આ પૌરાણીક મંદિરે ગાઇડલાઇનના પાલન સાથે ભક્તોને સેનિટાઇઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...