તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડનું સમારકામ:મોરબી નેશનલ હાઇવેના સર્વિસ રોડનું સમારકામ શરૂ

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીથી પસાર થઇ રહેલા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર મસમોટાં ગાબડાં વાહન ચાલકોની કમર તોડવા માટે સજ્જ બની ગયા હતા અને આ ગાબડાંમાં જ્યારે પાણી ભરાતાં ત્યારે અનેક નાના મોટા અકસ્માતો બન્યા હતા. આ અંગે અનેકવાર નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆતો કરવામાં આવી હતી, જેનો આજે ઉકેલ આવ્યો હતો અને સર્વિસ રોડ હવે વાહનચાલકોની કમરની સર્વિસ કરી નાખે તેવો ન રાખવા તેનું મરામતકામ શરૂ કરવામાં આવતાં લોકોમાં રાહતની લાગણી ફરી વળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો