તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ ત્રણ જ કેસ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક્ટિવ દર્દી માત્ર 91 જ રહ્યા

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે.મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ જિલ્લામાં 821માં સેમ્પલ ટેસ્ટ લેવામા આવ્યા હતા જેમાંથી માત્ર 3 કેસ નવા આવ્યા હતા. નવા આવેલ કેસમાં મોરબી હળવદ અને ટંકારામાં 1-1 કેસ સામે આવ્યા હતા. આજના કેસ મળી કુલ સંક્રમિત દર્દીઓનો આક 3099 થઈ ચૂક્યો છે.બીજી તરફ સ્વસ્થ થનારા દર્દીઓ પણ વધ્યા છે.

મંગળવારે કુલ 8 દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાથી મોરબી તાલુકામાં 6,વાંકાનેરમાં 2,દર્દીઓ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં 2801 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.મોરબી જિલ્લામાં કોરોનાની ઓલ અવર સ્થિતિ જોઈએ તો 1,39,667 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાથી 3099 દર્દીઓ કોરોના પોઝીટિવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો