તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોરબી નજીક ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા એકનું મોત

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેતપર હાઇવે પર છાશવારે દુર્ઘટનાની પરંપરા
 • બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં ખસેડાયા

મોરબીના પીપળી જેતપર રોડ ઉપર ટ્રકચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના પીપળી જેતપર રોડ પર ટ્રિપલ સવાર બાઈકને સોમનાથ પંપ તરફ પુલ પાસે RJ-52-GA-5087 નમ્બરનાં ટ્રક ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે ટેઇલર ચલાવી ફ રાધે શ્યામ તેજુલાલ સૂર્યવંશીનાની બાઈક નંબર GJ-03-CP-3665ને પાછળથી ઠોકર મારી હડફેટમાં લેતા કરી રાધેશ્યામ તથા નરેન્દ્રભાઇને હાથ પગ અને શરીરમાં. ઇજાઓ થઈ હતી. જ્યારે તેની.સાથે બાઇકમાં સવાર ગોકુલલાલનુ મોતનિપજયું હતું.

પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવ અંગે રાધેશ્યામ તેજુલાલ સુર્યવંશીએ ટેઈલર નંબર RJ-52-GA-5087ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો